08 July 2013

JAGO VICKALP VALA MITRO....

હવે આ પોષ્ટ જુઓ મિત્રો , જાગો વિકલ્પવાળા શિક્ષક મિત્રો તમને અન્યાય થઈ રહ્યો છે...

૧ ) અમૂક શિક્ષકમિત્રો ૧૦ કે તેથી વધુ વર્ષની સીનીયોરીટી વાળા એમની શાળામાં વિકલ્પ સ્વીકાર્યો અને હવે તાલુકાફેર કે આંતરીક બદલી માં પણ તેમની નવેસરથી સીનીયોરીટી ગણાય એ અન્યાય નહી તો શું?

૨) અમૂક શિક્ષકમિત્રો કે જેમણે PTC ના આધારે ૨૦૧૦ માં ભરતી થઈ ૧ થી ૭ ની શાળામાં તેઓ + Grad થયેલા હોય વિકલ્પ સ્વીકાર્યો ૨૦૧૨ માં તો તેઓ માટે તાલુકાફેર બદલી કેમ્પ માંગણી ૨૦૧૫ માં એટલે તેઓ ૧થી૫ ના હાલના કેમ્પમાં પણ ના જઇ શકે કે ના ૬ થી ૮ ના આ અન્યાય નહી તો શું????

૩) અમૂક શિક્ષક મિત્રો એવા છે કે જેમને શાળામાં સીનીયોરીટી વધુ હૉય અને વિકલપા સ્વીકારી ને પણ તમારી શાળા મેળવેલી હોય તો પણ તમે B.Ed વાળા રેગ્યુલર ભરતીવાળા શિક્ષકમિત્રો કરતાં પણ પાછળ ભવિષ્યમાં(આવતા વર્ષે) તમારે પણ વધનો સામનો કરવો પડશે એવી સ્થિતિ સર્જાય આ અન્યાય નહી તો શું???????

હજીયે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે વધ અને વિકલ્પની પ્રક્રીયા સરખી જ છે તેમની સીનીયોરીટી મૂળ શાળાની ગણાતી હૉય તો વિકલ્પવાળા ની કેમ નહી ????????????????

મિત્રો , ભલે તમને વિકલ્પ લઈને તમારી મનગમતી શાળા મળી હોય પણ સીનીયોરીટી ની લડતમાં સહકાર આપજો ...વધુમાં વધૂ શેર કરજો આ પોષ્ટ..........

No comments: